યુરેનિયમ શ્રેણીમાં જનક ન્યુક્લિડનો ક્ષય અચળાંક $\lambda$ છે. આ શ્રેણીની અંતે મળતાં સ્થાયી નીપજનો ક્ષય અચળાંક .......
$\lambda / 238$
$\lambda / 206$
$\lambda /208$
શૂન્ય
જેની એકિટવીટી $30$ વર્ષોમાં પ્રારંભિક એકિટવીટીથી ધટીને $1 / 16^{\text {th }}$ માં ભાગની થાય, રેડિયો એકિટવ પદાર્થનો અર્ધ આયુ (વર્ષમાં) કેટલો થશે ?
રેડિયોએકિટવ પદાર્થ તેના ક્ષય દરમિયાન નીચેનામાંથી શેનું ઉત્સર્જન કરતું નથી?
કાર્બન ડેટિંગ એ કેટલી વર્ષ સુધી ની ઉંમર શોધવામાં ઉપયોગ થાય.
નીચેનામાંથી શું છે જે કુદરતી રેડિયોએક્ટિવ પદાર્થના સ્રાવ વડે નથી થતું?
રેડિયો એક્ટિવ પદાર્થ એક સાથે $1620$ અને $810$ વર્ષના અર્ધ આયુષ્ય પ્રમાણે બે કણોનું ઉત્સર્જન કરે છે. કેટલા સમય બાદ પદાર્થનો ચોથો ભાગ બાકી રહેશે?