$99 \%$ ન્યુક્લિયસનું વિભંજન થતાં લાગતો સમય .....
$6$ અને $7$ અર્ધઆયુ વચ્ચે
$7$ અને $8$ અર્ધઆયુ વચ્ચે
$8$ અને $9$ અર્ધઆયુ વચ્ચે
$9$ અર્ધઆયુ
રેડિયો એકિટવ પદાર્થની એકિટવિટી $30\;min$ માં $700 \;\mathrm{s}^{-1}$ થી $500\; \mathrm{s}^{-1}$ થતી હોય તો તેનો અર્ધઆયુષ્ય સમય કેટલા ...........$min$ હશે?
કોઈ $t = 0$ ક્ષણે, રેડિયો-ઍક્ટિવ તત્વના નમૂનાનું દળ $10 \, g$ છે. બે સરેરાશ જીવનકાળ જેટલા સમયગાળા પછી આપેલ તત્વના નમૂનાનું કેટલા ........ $g$ દળ આશરે બાકી હશે ?
રેડિયો એક્ટિવ નમૂનાનો સરેરાશ જીવનકાળ વ્યાખ્યાયિત કરો અને તેનો ક્ષય નિયતાંક તથા અર્ધ-આયુ સાથેનો સંબંધ મેળવો.
રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ $8$ વર્ષ છે,તો તેની એકિટીવીટી $1/8$ માં ભાગની થતાં કેટલા ........... વર્ષ લાગે?
રેડિયોએકિટવ તત્ત્વ દર સેકન્ડે $200$ કણનું ઉત્સર્જન કરે છે, ત્રણ કલાક પછી દર સેકન્ડે $25$ કણનું ઉત્સર્જન કરે છે, તો તેનો અર્ધઆયુ સમય કેટલા .........$ minutes$ હશે?