ખુલ્લા પાત્રમાં $10$ ગ્રામ દળનું રેડિયો એક્ટિવીટ પદાર્થ રહેલું છે. બે સરેરાશ અર્ધ આયુષ્ય બાદ પાત્રમાં આશરે કેટલા.......ગ્રામ દળ છે?

  • A

    $1.35$ 

  • B

    $2.5$ 

  • C

    $10 $ 

  • D

    $5$ 

Similar Questions

કોઇ સમયે $2:1$ ના પ્રમાણમાં રેડિયો એકિટવ તત્ત્વ લેવામાં આવે છે, તેમનાં અર્ધઆયુ $12$ અને $16$ કલાક છે, તો $2$ દિવસ પછી અવિભંજીત ભાગનો ગુણોત્તર કેટલો થાય?

રેડિયો એક્ટિવિટીના જુદા-જુદા એકમો જણાવી તેમને વ્યાખ્યાયિત કરો. 

બે રેડિયો એકિટવ તત્વ $A$ અને $B$ નો અર્ધઆયુ $20\, min$ અને $40\, min$ છે. શરૂઆતમાં નમૂના $A$ અને $B$ ના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે. $80 \,min$ પછી $A$ અને $B$ ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોતર કેટલો થાય?

  • [AIPMT 1998]

એક મહિનાનો અર્ધઆયુષ્ય સમય ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના પર લગાવે લેબલ : “$1-8-1991$ ની એક્ટિવિટી$=2\, micro\,\,curies$ ''  તો બે મહિના પહેલા આ એક્ટિવિટી કેટલા $micro\,\, curies$ ની હશે?

  • [AIPMT 1988]

કોઈ ક્ષણે બે રેડિયો એક્ટિવ પદાર્થનો જથ્થો $2:1$ ના ગુણોત્તરમાં છે. તેમનું અર્ધ આયુષ્ય અનુક્રમે $12$ કલાક અને $16$ કલાક છે ત્યારે બે દિવસ તેમનો બાકી જથ્થો નો ગુણોત્તર કેટલો થાય?