$t=0$ સમયે એક રેડિયોએક્ટિવ નમૂનામાં $9750$ કાઉન્ટ પ્રતિ મિનિટ અને $t = 5$ મિનિટ સમતે તે $975$ કાઉન્ટ પ્રતિ મિનિટ છે. તો તેનો ક્ષય નિયતાંક (પ્રતિ મિનિટ) કેટલો હશે?

  • A

    $0.230$

  • B

    $0.461$

  • C

    $0.691$

  • D

    $0.922$

Similar Questions

એક કયુરી $U^{234}$ નું દળ કેટલું થાય?

કોઈ સમયે $5\,\mu Ci$  એક્ટિવિટી ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના $S_1$ માં ન્યુક્લિયસની સંખ્યા બીજા $10\,\mu Ci$  એક્ટિવિટી ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના $S_2$ કરતાં બમણી છે. તો $S_1$ અને $S_2$ નો અર્ધઆયુષ્ય સમય અનુક્રમે કેટલો હશે?

  • [JEE MAIN 2018]

$37$ રૂથરફોર્ડને સમતુલ્ય

ન્યૂક્લિયર કાઉન્ટર (ગણન) ની મદદથી એક રેડિયો એક્ટિવ ઉગમમાંથી ઉત્સર્જાતા કણનો દર માપવામાં આવે છે.$t= 0$ સમયે તે  $1600$ કાઉન્ટ પ્રતિ સેકન્ડ અને $t=8$ સેકન્ડે તે $100 $ કાઉન્ટ પ્રતિ સેકન્ડ હતો.$t =6$ સેકન્ડે કણનો પ્રતિ સેકન્ડ (ગણવાનો) દર ________ ની નજીકનો હોત.

  • [AIEEE 2012]

રેડિયો એક્ટિવ નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા $N$ વિરુદ્ધ સમય $t$ નો આલેખ દોરો અને તેના લક્ષણો જણાવો.