એક પરમાણુમાંના ઇલેકટ્રૉનના ઊર્જાસ્તરો દર્શાવ્યા છે. ઇલેકટ્રૉનની કઈ સંક્રાંતિ વધુ ઊર્જાવાળા ફોટોનનું ઉત્સર્જન રજૂ કરે છે ?
$I$
$II$
$III$
$IV$
ઘનમાં બેન્ડના બંધારણનું સ્પષ્ટીકરણ ......ને લીધે હોય છે.
હાઈડ્રોજન પરમાણુની લાઇમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ એ હાઈડ્રોજન જેવા પરમાણુની બામર શ્રેણીની બીજી રેખાની તરંગલંબાઈ જેટલી છે. તો તે તત્વનો પરમાણુક્રમાંક
ગેઇગર-માસર્ડનના $\alpha -$ કણ પ્રકીર્ણનના પ્રાયોગિક પરિણામોની ચર્ચા કરો.
રૂથરફોડના પ્ર્યોગમાં $\alpha - $ કણ સોનાના વરખ પર આપાત કરવામાં આવે છે. $\alpha - $ કણ નુ પ્રકિર્ણન થવાનું કારણ
સન્મુખ સંઘાત એટલે શું? તે માટે સંઘાત પ્રાચલ જણાવો.