એક રેડિયો-ઍક્ટિવ તત્વમાં પ્રારંભમાં $ 4 × 10^{16}$ જેટલા સક્રિય ન્યુક્લિયસો છે. તે તત્વનો અર્ધઆયુ $ 10\, ay$ છે, તો $ 30 $ દિવસમાં વિભંજન પામેલા ન્યુક્લિયસોની સંખ્યા શોધો.
$0.5 ×10^{16}$
$2 × 10^{16}$
$3.5 × 10^{16}$
$1 × 10^{16}$
સરેરાશ જીવનકાળ પછી વિભંજીત ભાગ કેટલો રહે?
રેડિયો એક્ટિવ તત્વનું અર્ધ આયુષ્ય $30$ દિવસ છે, તો $90$ દિવસમાં કેટલા ...........$\%$ ભાગનું વિખંડન થયું હશે?
એક તત્વનો અર્ધઆયુષ્ય સમય $10$ વર્ષ છે.કેટલા વર્ષ પછી તેનો શરૂઆત કરતાં $\frac{1}{4}$ ભાગ બાકી રહેશે?
પ્રાણી હાડકામાં ${}^{14}C:{}^{12}C$ નો ગુણોતર $\left( {\frac{1}{{16}}} \right)$ છે. ${}^{14}C$ નું અર્ધઆયુ $5730$ વર્ષ છે. હાડકાની ઉમર ........ વર્ષ
રેડિયો એક્ટિવ તત્વનો ક્ષયનિયતાંક $1.07 \times {10^{ - 4}}$ વર્ષ છે. તો તેનો અર્ધઆયુ ......... વર્ષ