એક રેડિયોએક્ટિવ પદાર્થની એક્ટિવિટીનું મૂલ્ય પ્રારંભિક મૂલ્યના $\left(\frac{1}{8}\right)$ ગણી થતાં $30$ વર્ષનો સમય લાગે છે. આ રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધઆયુષ્ય સમય કેટલા વર્ષનો હશે?
$15$
$10$
$20$
$25$
રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ-આયુ
રેડિયો-ઍક્ટિવ $Po$(પોલોનિયમ)નો અર્ધઆયુ $138.6\, day$ છે, તો દસ લાખ પોલોનિયમ પરમાણુઓ માટે $24\, hour$ માં વિભંજનની સંખ્યા ........
કોઇ સમયે $2:1$ ના પ્રમાણમાં રેડિયો એકિટવ તત્ત્વ લેવામાં આવે છે, તેમનાં અર્ધઆયુ $12$ અને $16$ કલાક છે, તો $2$ દિવસ પછી અવિભંજીત ભાગનો ગુણોત્તર કેટલો થાય?
રેડિયો એક્ટિવ તત્વનો ક્ષયનિયતાંક $1.07 \times {10^{ - 4}}$ વર્ષ છે. તો તેનો અર્ધઆયુ ......... વર્ષ
$X$ તત્વના રેડિયો એક્ટિવ ન્યુક્લિડ નું ક્ષય થઈ $Y$ તત્વ મળે છે. ત્યારે $X$ નમૂનામાં $Y$ ના ઉત્પાદનના દરનો આલેખ ......છે.