English
Hindi
13.Nuclei
medium

રેડિયો-ઍક્ટિવ તત્વના $99\%$ ન્યુક્લિયસો ........ સમયની વચ્ચે વિભંજન પામે છે.

A

${\rm{6}}{\tau _{\frac{{\rm{1}}}{{\rm{2}}}}} $ અને ${\rm{7}}{\tau _{\frac{{\rm{1}}}{{\rm{2}}}}}$

B

${\rm{7}}{\tau _{\frac{{\rm{1}}}{{\rm{2}}}}} $ અને $ {\rm{8}}{\tau _{\frac{{\rm{1}}}{{\rm{2}}}}}$

C

${\rm{8}}{\tau _{\frac{{\rm{1}}}{{\rm{2}}}}} $ અને $ {\rm{9}}{\tau _{\frac{{\rm{1}}}{{\rm{2}}}}}$

D

${\rm{6}}{\tau _{\frac{{\rm{1}}}{{\rm{2}}}}}$ અને $ {\rm{10}}{\tau _{\frac{{\rm{1}}}{{\rm{2}}}}}$

Solution

આપેલ રેડિયો-ઍક્ટિવ તત્વના $99\%$ ન્યુક્લિયસો વિભંજન પામે છે.

એનો અર્થ જો તત્વના પ્રારંભમાં ન્યુક્લિયસોની સંખ્યા $100$ હોય, તો તેમાંથી $99$ નું વિભંજન થાય અને $1$ બાકી રહે.

હવે, અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા,

$N = {N_0}{\left( {\frac{1}{2}} \right)^n}$

$\therefore$ $\frac{N}{{{N_0}}} = {\left( {\frac{1}{2}} \right)^n} \Rightarrow \,\frac{1}{{100}} = {\left( {\frac{1}{2}} \right)^n} \Rightarrow \,{2^n}$  $ = 100$

બંને બાજુ  $log $ લેતાં, $n\, log \, 2 = log (100)   … n × 0.3010 = 2.0000$

$\therefore$ $n = \frac{{2.0000}}{{0.3010}} = 6.644$

આમ, $n$ ની કિમત $6$ અને $7$ ની વચ્ચે મળે છે, પણ  $n = \frac{t}{{{\tau _{\frac{1}{2}}}}}$    હોવાથી સમય $t$  ની કિમત $6{\tau _{\frac{1}{2}}}$અને $7{\tau _{\frac{1}{2}}}$  ની વચ્ચે મળે.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.