એક રેડિયો એકટિવ ઉદગમમાંથી ઉત્સર્જતા $\beta$ કણ માટેનો ઊર્જા વર્ણપટ નીચેનાં પૈકી ક્યો છે? (જ્યાં $N(E)$ એ $\beta$ કણની ઊર્જા $E$ નું વિધેય છે)
રેડિયો એકિટવ પદાર્થ દ્વારા ઉત્સર્જિત બીટા કણોની સંખ્યા તેના દ્વારા ઉત્સર્જિત આલ્ફા કણોની સંખ્યા કરતાં બમણી છે. પરિણામી જનિત ન્યુકિલયસ એ .......
રેડિયમની વિશિષ્ટ એક્ટિવીટી ........ની નજીક છે.
રેડિયો એકિટવ પદાર્થની એકિટવિટી $30\;min$ માં $700 \;\mathrm{s}^{-1}$ થી $500\; \mathrm{s}^{-1}$ થતી હોય તો તેનો અર્ધઆયુષ્ય સમય કેટલા ...........$min$ હશે?
રેડિયો ઍક્ટિવિટી એ શાથી ન્યુક્લિયર ઘટના છે ?
$2.2 \times 10^9 \;s$ અર્ધઆયુ સમય ધરાવતા કોઈ રેડિયોએક્ટિવ પદાર્થનો કોઈ ક્ષણે રેડિયોએક્ટિવ ક્ષય $10^{10}\; s ^{-1}$ છે. આ સમયે તે રેડિયોએક્ટિવ અણુંઓની સંખ્યા કેટલી હશે?