એક પદાર્થ ઋણ વિદ્યુતભારીત શેના દ્વારા થઈ શકે છે?
તેને અપાતા ઈલેકટ્રોનને લીધે
તેમાંથી કેટલાક ઈલેકટ્રોનને દૂર કરવાથી
તેને કેટલાક પ્રોટોન આપતાં
તેમાંથી કેટલાક ન્યૂટ્રોનને દૂર કરતાં
સંપર્ક દ્વારા પદાર્થને કેવી રીતે વિધુતભારિત કરી શકાય ?
વિધુતભારિત અને વિદ્યુત તટસ્થ પદાર્થ કોને કહે છે ?
સ્થિત વિધુત ઉત્પન્ન થવાથી બનતી ઘટનાઓ જણાવો.
વિધુતભાર અને દળનો તફાવત લખો.
પદાર્થ પરના વિધુતભાર પરખવા માટેનું સાધન કયું છે ? આ સાધનની રેખાકૃતિ વડે સમજૂતી આપો.