આકૃતીમાં દર્શાવ્યા મુજબ મોટી વિદ્યુતભારીત પ્લેટ $P$ સાથે બાંધેલી દોરી $S$ બે બોલ $B$ ને ખૂણો બને તે રીતે લટકાવેલ છે તો પ્લેટની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કોના સમપ્રમાણમાં છે?
$\sin \theta $
$\tan \theta $
$\cos \theta $
$\cot \theta $
$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતા એક કણને $E$ જેટલા અચળ વિદ્યુત ક્ષેત્રની તિવ્રતા ધરાવતા વિસ્તારમાં સ્થીર સ્થીતીમાંથી મુક્ત કરવામાં આવે છે $y$ અંતર કાપ્યા બાદ કણની ગતી ઉર્જા.....
$10^{-6}\, kg$ દળના પાણીની ટીપા પરનો વિદ્યુતભાર $(-10^{-6})\,C$ છે. ટીપા પર કેટલી માત્રાનું વિદ્યુતક્ષેત્ર લાગુ પાડવામાં આવે કે જેથી તે તેના વજન સાથે સંતુલિત અવસ્થામાં હોય.
વિદ્યુત ડાઈપોલને અસમાન વિદ્યુતક્ષેત્રના $30^°$ ના ખૂણે ગોઠવેલી છે. વિદ્યુત ડાઈપોલ ....... અનુભવશે.
ડાઇપોલની અક્ષ પર વિદ્યુતભાર મૂકતાં બળ $F$ લાગે છે,હવે અંતર બમણું કરતાં નવું બળ કેટલું થાય?
$C$ કેપેસિટન્સ ઘરાવતા $8$ ટીપાં ભેગા મળીને મોટું ટીપું બનાવે છે. મોટા ટીપાનો કેપેસિટન્સ ........ $C$ થાય.