$X$ અને $Y$ અક્ષ પર શું દર્શાવે છે ( $Y$ પ્રથમ રાશિ છે.)

116-7

  • A

    આપેલા વાયુ માટે દબાણ વિરુધ્ધ તાપમાન (કદ અચળ)

  • B

    કણ માટે ગતિઊર્જા વિરુધ્ધ વેગ

  • C

    અચળ વોલ્ટેજ માટે કેપેસિટન્સ વિરુધ્ધ વિદ્યુતભાર

  • D

    અચળ વિદ્યુતભાર માટે વિદ્યુતસ્થિતિમાન વિરુધ્ધ કેપેસિટન્સ

Similar Questions

એક $0.2 \, \mu F$ કેપેસિટન્સ વાળા કેપેસિટરને $600\, V$ વોલ્ટેજે વિદ્યુતભારિત કરેલ છે. બેટરીને દૂર કર્યા બાદ, તેને $1.0\ \mu F$ ના કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, ત્યારે કેપેસિટરનો સ્થિતિમાન.........$V$ હશે.

બે અલગ કરેલા વાહકોને એક વાહકમાંથી બીજા વાહકમાં ઈલેકટ્રોન પસાર કરી ચાર્જ કરેલ છે. એક વાહકમાંથી બીજા વાહકમાં $6.25 \times  10^{15}$ ઈલેકટ્રોન પસાર કરતા $100\, V$ નો વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય તો તંત્રની કેપેસિટિ કેટલા ........$\mu F$ હશે ?

બે ધાતુના ગોળાઓ અનુક્રમે $20\, cm$ અને $10\, cm$ ની ત્રિજ્યા ધરાવે છે તથા દરેક ગોળો $150\ micro-coulomb$ વિદ્યુત ભાર ધરાવે છે સુવાહક તારથી બંને ને જોડ્યા બાદ તેમના પરનો સમાન વિદ્યુત સ્થીતીમાન......

આકૃતિમાં બે કેપેસિટરો શ્રેણીમાં છે. $b$ લંબાઈનો દ્રઢવાહક મધ્યભાગ ઉર્ધ્વ રીતે સરકી શકે છે. તો આ તંત્રનો સમતુલ્ય કેપેસિટન્સ શોધો.

$1$ મી ત્રિજ્યા ધરાવતા ગોળાકાર વાહકનું કેપેસિટન્સ શું હશે ?