ઋણ વિદ્યુતભાર ધરાવતા ટીપાને ગુરૂત્વાકર્ષણની વિરૂધ્ધ શિરોલંબ $100\ V m^{-1}$ જેટલુ વિદ્યુતક્ષેત્ર આપીને પડતા અટકાવવામાં આવે છે જો ટીપાંનું વજન $1.6 \times  10^{-3}\ g$ હોય તો ટીપામાં સમાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા....

  • A

    $10^{18}$

  • B

    $10^{15}$

  • C

    $10^6$

  • D

    $10^{12}$

Similar Questions

$5\,\mu C$ બિંદુવત વિજભારથી $80\, cm$ અંતરે વિદ્યુતક્ષેત્રની પ્રબળતા કેટલી હશે?

$1$ ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતભાર તથા $10^{-5}\, cm$ ત્રિજ્યા ધરાવતા પાણીના ટીપાને હવામાં મુક્ત રાખવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્રની તિવ્રતા...

ઉગમબિંદુ $O$ આગળ તેના કેન્દ્ર સાથે $X - Y$ સમતલમાં $R$ ત્રિજ્યાની ધન વિદ્યુતભારીત પાતળી ધાતુની રીંગ નિયત કરેલી છે. બિંદુ $(0, 0, Z_0)$ આગળ એક ઋણ વિદ્યુતભારીત કણ $P$ ને સ્થિર સ્થિતિએથી છોડવામાં આવે છે. જ્યાં $(Z_0 > 0)$ તો ગતિ છે.

નીચે આપેલ આકૃતિમાં ઊગમબિંદુ આગળ અનંત સંખ્યાના વિદ્યુતભારને લીધે વિદ્યુતક્ષેત્રની ગણતરી કરો.

બે વિદ્યુતભારો $9e$ અને $3e$ એકબીજાથી $r$ અંતરે મૂકેલા છે. જ્યાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય તે બિંદુ ....... અંતરે આવેલા છે.