English
Hindi
1. Electric Charges and Fields
normal

$2\ \mu F, 3\ \mu F$ અને $6\ \mu F$ ના કેપેસીટરને શ્રેણીમાં જોડીને તેમને $24\, volt$ ની બેટરી સાથે જોડવામાં આવે છે તો ના બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થીતીમાનનો તફાવત ........... $volt$

A

$4$

B

$6$

C

$8$

D

$10$

Solution

$\frac{1}{{{C_{eq}}}} = \frac{1}{2} + \frac{1}{3} + \frac{1}{6} \Rightarrow {C_{eq}} = 1\,\mu \,F\,\,$

માટે કુલ વિદ્યુતભાર $Q = C_{eq}.V = 1 × 24 = 24\ \mu C$

માટે $6$ $\mu F$ ને સમાંતર $p.d = 24/6 = 4\, volt$

 

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.