$a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુ પર $Q$ વિદ્યુતભાર મૂકેલા છે,તો ત્રીજા શિરોબિંદુ પર વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?

  • A

    $\frac{Q}{{4\pi {\varepsilon _0}{a^2}}}$

  • B

    $\frac{{\sqrt 2 Q}}{{4\pi {\varepsilon _0}{a^2}}}$

  • C

    $\frac{{\sqrt 3 Q}}{{4\pi {\varepsilon _0}{a^2}}}$

  • D

    $\frac{Q}{{2\pi {\varepsilon _0}{a^2}}}$

Similar Questions

સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચેની અડધી જગ્યા પ્લેટને સમાંતર $K$ ડાઈ ઈલેક્ટ્રીના માધ્યમ વડે ભરેલી છે. જો પ્રારંભિક કેપેસિટી $C$ હોય તો નવી (અંતિમ) કેપેસિટી કેટલી હશે કૂલ ?

$(Z = 50)$ ન્યુકિલયસની ત્રિજયા $9 \times 10^{-15}\ m$ હોય,તો સપાટી પર વોલ્ટેજ કેટલો થાય?

$R$ ત્રિજ્યાની એક પાતળી ગોળીય કવચની સપાટી પર $Q$ વિદ્યુતભાર સમાન રીતે વિતરીત થયેલો છે. નીચેના પૈકી કયો આલેખ $0 \leq  r < \infty $ ની મર્યાદામાં કવચ વડે ઉત્પન્ન થતાં વિદ્યુત ક્ષેત્ર $E(r)$ ને સૌથી નજીક દર્શાવે છે. જ્યાં $r$ એ કવચના કેન્દ્રથી અંતર છે ?

બે કેપેસીટરો $C_1$ અને $C_2 = 2C_1$ ને કળ સાથે આકૃતીમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. શરૂઆતમાં કળ ખુલ્લી છે તથા કેપેસીટર $C_1$ પરનો વિદ્યુતભાર $Q$ છે. હવે કળ બંધ કરતા કેપેસીટર પરનો વિદ્યુતભાર.....

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $'d'$ છે. અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે. જ્યારે $t$ જાડાઈના અને $K$ ડાઈ ઈલેકટ્રીક ધરાવતા સ્લેબને પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે ત્યારે તેની કેપેસિટી કેટલી બને છે.