- Home
- Standard 12
- Physics
1. Electric Charges and Fields
normal
$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતા એક કણને $E$ જેટલા અચળ વિદ્યુત ક્ષેત્રની તિવ્રતા ધરાવતા વિસ્તારમાં સ્થીર સ્થીતીમાંથી મુક્ત કરવામાં આવે છે $y$ અંતર કાપ્યા બાદ કણની ગતી ઉર્જા.....
A
$qEy^2$
B
$qE^2y$
C
$qEy$
D
$q_2$$Ey$
Solution
ગતી ઊર્જા $\times $ બળ સ્થાનાંતર = $qEy$
Standard 12
Physics