English
Hindi
2. Electric Potential and Capacitance
medium

$b$ બાજુ ધરાવતા સમઘનના દરેક છેડે સમાન વિદ્યુતભાર $(-q)$ મુકેલ છે તો કેન્દ્ર પર મુકેલ $(+q)$ વિદ્યુતભારની વિદ્યુતસ્થીતીમાનની ઉર્જા.....

A

$\frac{{8\sqrt 2 {q^2}}}{{4\pi {\varepsilon _0}b}}$

B

$\frac{{ - 8\sqrt 2 {q^2}}}{{\pi {\varepsilon _0}b}}$

C

$\frac{{ - 4\sqrt 2 {q^2}}}{{\pi {\varepsilon _0}b}}$

D

$\frac{{ - 4{q^2}}}{{\sqrt 3 \pi {\varepsilon _0}b}}$

Solution

$b$ બાજુ ધરાવતા સમઘનના વિકર્ણની લંબાઇ $\sqrt 3 \,b$  છે. ; માટે કેન્દ્રથી દરેક ખૂણાનું અંતર $\frac{{\sqrt 3 \,b}}{2}$  છે 

માટે આપેલા તંત્ર ની સ્થિતિ ઉર્જા $U = 8 \times \left\{ {\frac{1}{{4\pi {\varepsilon _0}}}.\frac{{( – q)\,(q)}}{{\sqrt 3 \,b/2}}} \right\} = \frac{{ – 4{q^2}}}{{\sqrt 3 \pi {\varepsilon _0}b}}$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.