$N$ સૂક્ષ્મ પ્રત્યેક ટીપાંની ત્રિજ્યા $r$ છે. જેને $V$ સ્થિતિમાનથી વિદ્યુતભારીત કરેલ છે. હવે ટીપાંઓ ભેગા મળીને મોટું ટીપું બનાવે છે. તો મોટા ટીપાંનું સ્થિતિમાન શોધો.
${N^{1/2}}V$
${N^{2/3}}V$
${N^2}V$
${N^3}V$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો $+q$ વિદ્યુતભારને બિંદુ $A \,(r, 135°)$ થી $B \,(r, 45°)$ સુધી લઈ જવામાં આવે છે. જો ડાઈપોલની ચાકમાત્રા $p$ હોય તો બાહ્ય પરિબળ દ્વારા શું કાર્ય ........ છે.
આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં બિંદુ $A$ અને $B$ વચ્ચે સ્થિતિમાન શોધો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુતભારીત બોલ $B$ ને વિદ્યુતભારીત વિશાળ વાહક તકતી સાથે $\theta$ ખૂણો બનાવતી રેશમની દોરી $S$ પરથી લટકાવેલ છે. તકતીની પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતા $\sigma$ ........ ને સમપ્રમાણમાં હોય છે.
એક $Q$ વિદ્યુતભાર ચોરસના વિરૂદ્ધ ખૂણાઓ પર મૂકેલા છે. $q$ વિદ્યુતભાર બાકીના બીજા ખૂણાઓ પર મૂકેલો છે. જો $Q$ પરનું ચોખ્ખું વિદ્યુતીય બળ શૂન્ય હોય તો $Q/q$ બરાબર છે ?
અહી નિયમિત ષષ્ટકોણના શિરોબિંદુઓ પર છ બિંદુઓ આવેલા છે. છ વિદ્યુતભારમાંના ત્રણ $q$ અને બીજા ત્રણ $-q$ વિદ્યુતભારો $P$ થી શરૂ કરીને ઘડિયાળની દિશામાં $O$ આગળનું ક્ષેત્ર એ $R$ આગળ આવેલ માત્રા $+q$ વિદ્યુતભાર કરતાં બમણું છે. તો......