જો $C$ કેપેસિટન્સ અને $Q$ ચાર્જ ધરાવતા કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો થતું કાર્ય......

  • A

    $\frac{{{Q^2}}}{{4C}}$

  • B

    $\frac{{{Q^2}}}{{2C}}$

  • C

    $\frac{{{Q^2}}}{C}$

  • D

    $\frac{{2{Q^2}}}{C}$

Similar Questions

$100\, micro-farad$  કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરની પ્લેટ પર $8 \times {10^{ - 18}}\, C$ વિદ્યુતભાર મૂકવા માટે કેટલું કાર્ય કરવું પડે? 

  • [AIEEE 2003]

$C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $V$ વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડવામાં આવેલ છે હવે વિદ્યુતભાર સમાન રાખીને કેપેસીટરની બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે તથા ફરીથી તેને $V$ વોલ્ટ સુધી વિદ્યુતભારીત કરવામાં આવે તો બેટરી દ્વારા અપાતી ઉર્જા...?

$A$ પ્લેટનું ક્ષેત્રફળ અને $d$ અંતરે રહેલ સમાંતર પ્લેટ કેપેસિટરના બે છેડા વચ્ચેનું વિદ્યુતસ્થિતિમાન $V$ હોય, તો આ કેપેસિટરના એકમ કદ દીઠ ઉર્જા કેટલી હશે?

  • [AIPMT 2001]

આપેલ ગ્રાફમાં $OAB$ ત્રિકોણનું ક્ષેત્રફળ શું દર્શાવે છે?

નીચે દોરેલ વિદ્યુત પરિપથમાં સંઘારકમાં સંગ્રહિત વિદ્યુતભાર__________$\mu \mathrm{C}$હશે.

  • [JEE MAIN 2024]