બિંદુવત વિદ્યુતભારને લીધે આપેલ કોઈ પણ સ્થાને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે $600\,V$ અને $200\, N/C $ છે. તો બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય .........$\mu C$ હશે ?

  • A

    $3$

  • B

    $30$

  • C

    $0.2$

  • D

    $0.5$

Similar Questions

જો કોઇ વિસ્તારમાં વિદ્યુત વિભવ ( વોલ્ટમાં ) $V (x,y,z) =6xy-y+2yz $ દ્રારા દર્શાવવામાં આવે તો $(1,1,0)$ બિંદુ પર વિદ્યુતક્ષેત્ર ______ $N/C$

  • [AIPMT 2015]

વિદ્યુતસ્થિતિમાન $V = 6x - 8x{y^2} - 8y + 6yz - 4{z^2}$ હોય,તો ઉદ્‍ગમ બિંદુ પર મૂકેલાં $2\,C$ વિદ્યુતભાર પર કેટલા ......$N$ બળ લાગે?

જો આ ક્ષેત્રનું સ્થિતિમાન $x, y$ યામને આધારે $V=10\,axy$ થી દર્શાવતું હોય તો વિદ્યુતક્ષેત્રની તિવ્રતાનો સદિશ કયો ગણાશે?

બે પ્લેટો એકબીજાથી $20\, cm$ દૂર છે. તેમની વચ્ચે વિદ્યુુત સ્થિતિમાનનો તફાવત $10\, volt$ છે, તો બે પ્લેટો વચ્ચે વિદ્યુતક્ષેત્ર ......$Vm^{-1}$

જો અવકાશનાં $(x, y, z)\, m$ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન $V=3 x^{2}$ વોલ્ટ વડે આપવામાં આવે છે. $(1, 0,3) \,m$ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર .............. હશે.

  • [JEE MAIN 2022]