$0.5\, m$ ત્રિજ્યાની અર્ધ વર્તૂળ રીંગ કુલ વિદ્યુતભાર $1.4 \times  10^{-9}\, C$ થી સમાન વિદ્યુતભારીત કરેલ છે. રીંગના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ........$V/m$ છે.

  • A

    $0$

  • B

    $320$

  • C

    $64$

  • D

    $32 $

Similar Questions

$25.5\, k\,Vm^{-1}$ જેટલા વિદ્યુતક્ષેત્રમાં $6$ વધારાના ઇલેક્ટ્રોન ધરાવતા પ્રવાહીના ટીપાને સ્થિર રાખવામા આવે છે.પ્રવાહીની ઘનતા $1.26\times10^3\, kg\, m^{-3}$ હોય તો ટીપાની ત્રિજ્યા કેટલી હશે?

  • [JEE MAIN 2013]

$‘a’$ બાજું ધરાવતાં સમઘનનાં દરેક શિરોબિંદુઓ આગળ બિંદુવત વિદ્યુતભારો $+ Q$ રાખવામાં આવ્યા છે. પરંતુ ઊગમબિંદુ આગળ $-Q$ વિદ્યુતભાર છે. સમઘનનાં કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર ........... છે

  • [JEE MAIN 2021]

વિધુતક્ષેત્રની વિશેષતાઓ જણાવો.

$+8 \times 10^{-6} \,C$ અને $-8 \times 10^{-6} \,C$ ધરાવતા બે બિંદુવત વીજભારો $A$ અને $B$ ને $d$ અંતરે મૂકવામાં આવ્યા છે. બે વિદ્યુતભારોની વચ્ચે મધ્યબિંદુ $O$ આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $6.4 \times 10^{4}\,NC ^{-1}$ છે. બિંદુવત વિદ્યુતભારો $A$ અને $B$ વચ્ચેનું અંતર $'d'$..........$m$ હશે.

  • [JEE MAIN 2022]

વિધુતક્ષેત્રનો ભૌતિક અર્થ આપો.