આપેલ આકૃતિ માટે વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ......... $ V/m$ થાય.
$100$
$300$
$200$
$400$
$dV = E\,dr\cos \theta $
$(30 -20) = E\ cos\ 60° (20 -10) \times 10^{-2}$
$E = 200\,volt/m$
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાથી સમાન અંતરે હવામાં ચાર ધાતુ સમાન પ્લેટો આવેલી છે. દરેક પ્લેટ ક્ષેત્રફળ $A $ જેટલું છે. તો બિંદુ $A$ અને $B$ વચ્ચે તંત્રનો કેપેસિટન્સ શોધો.
$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે વાહક ગોળાઓ અનુક્રમે $Q_1$ અને $Q_2$ વિદ્યુતભાર વડે વિદ્યુત ભારીત કરેલા છે. તેઓને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો….
બે સમાન વિદ્યુતભાર $Q$ એકબીજાથી $r$ અંતરે રહેલા છે.એક ત્રીજા વિદ્યુતભાર $q$ ને બંને વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ પર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ત્રણેય વિદ્યુતભારો સંતુલન સ્થિતિમાં રહે.આ સ્થિતિમાં $q$ = _____
$V$ સ્થિતિમાને બે એક સમાન રીતે વિદ્યુતભારીત ગોળાકાર ટીપાઓ ભેગા મળીને એક મોટું ટિપું બનાવે છે. જો દરેક નાના ટીપાની કેપેસિટી $C$ હોય તો મોટા ટિપાની સ્થિતિમાન શોધો.
$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતા એક કણને $E$ જેટલા અચળ વિદ્યુત ક્ષેત્રની તિવ્રતા ધરાવતા વિસ્તારમાં સ્થીર સ્થીતીમાંથી મુક્ત કરવામાં આવે છે $y$ અંતર કાપ્યા બાદ કણની ગતી ઉર્જા…..
Confusing about what to choose? Our team will schedule a demo shortly.