$+7\ \mu C$ અને $-5\ \mu C$ વિદ્યુતભાર ધરાવતા બે બોલ એકબીજાને $F$ બળ સાથે આકર્ષે છે. જો બંનેમાં $-2\ \mu C$ વિદ્યુતભાર ઉમેરવામાં આવે તો તેમની વચ્ચેનું બળ કેટલું હશે ?

  • A

    $F$

  • B

    $F/2$

  • C

    $2F$

  • D

    શૂન્ય

Similar Questions

$y=1\, m , 2\, m , 4 \,m , 8\, m \ldots \ldots \ldots \ldots \ldots$ પર $1 \,\mu C$ વિદ્યૂતભાર મૂકવામાં આવે છે ઉગમબિંદુ પર $1 \,C$ વિદ્યૂતભાર પર લાગતું બળ $x \times 10^{3}\, N$ હોય તો $x=$ .........

  • [JEE MAIN 2021]

કુલંબના નિયમની મર્યાદા લખો.

$1\, \mu C$ વિદ્યુતભારોને $x-$ અક્ષ પર $x = 1, 2,4, 8, .... \infty$ મૂકવામાં આવે છે. તો ઉગમ બિંદુ પર રહેલ $1\, C$ વિદ્યુતભાર પર કેટલા .....$N$ બળ લાગે?

હાઇડ્રોજન જેવા તંત્રમાં, ઇલેક્ટ્રોન  અને પ્રોટોન વચ્ચેનાં કુલ્મબિય  બળ અને ગુરુત્વકર્ષણ  બળનો ગુણોત્તર . . . . .ના ક્રમનો હોય છે.

  • [JEE MAIN 2024]

બે બિંદુવતું વિધુતભારો વચ્ચે લગતા વિધુતબળના મૂલ્ય માટેનો નિયમ કુલંબ નામના વૈજ્ઞાનિકે કેવી રીતે શોધ્યો ?