જો $\,|\mathop A\limits^ \to  \,\, + \;\;\mathop B\limits^ \to  |\,\, = \,\,|\mathop A\limits^ \to  |\,\, = \,\,|\mathop B\limits^ \to  |\,\,$ હોય $A$ અને $B$ વચ્ચેનો ખૂણો  ............ $^o$ હોય .

  • A

    $90$

  • B

    $120$

  • C

    $0$

  • D

    $60$

Similar Questions

અલગ અલગ મૂલ્ય ધરાવતાં એક જ સમતલના કેટલા સદિશોનો સરવાળો કરતાં પરિણામી શૂન્ય મળે છે?

સદીશ $\mathop a\limits^ \to  $ અને  $\mathop b\limits^ \to  $ માટે $|\mathop a\limits^ \to  \,\, + \;\,\mathop b\limits^ \to  |\,\,\, = \,\,\,|\mathop a\limits^ \to  \,\, - \;\,\mathop b\limits^ \to  |\,$ હોય તો $\mathop a\limits^ \to  $ અને $\mathop b\limits^ \to  $ વચ્ચેનો ખૂણો .... હોય. 

$\int\limits_0^{\pi /4} {\sin \,\,2x\,\,dx}$ સદીશનું મૂલ્ય .... થાય . 

બે એકમ સદિશનો સરવાળો,એકમ સદિશ હોય, તો તેના બાદબાકી સદિશનું મૂલ્ય શોઘો.

સાચો સંબંધ કયો છે ?