$\int\limits_0^{\pi /4} {\sin \,\,2x\,\,dx}$ સદીશનું મૂલ્ય .... થાય .
$\frac{1}{x}$
$1$
$0$
$\frac{1}{2}$
જો $\mathop {\rm{P}}\limits^ \to .\mathop Q\limits^ \to \,\, = \,\,PQ$ તો $\mathop {\rm{P}}\limits^ \to \,$ અને $\mathop {\rm{Q}}\limits^ \to \,$ વચ્ચેનો ખૂણો ............. $^o$ હોય .
જો $\mathop {\,{\text{A}}}\limits^ \to \,\, \times \;\,\mathop {\text{B}}\limits^ \to \,\, = \,\,\mathop {\,{\text{B}}}\limits^ \to \,\, \times \;\,\mathop {\text{A}}\limits^ \to \,$ હોય તો ,$A$ અને $B$ વચ્ચેનો ખૂણો શોધો
જો $\,|\mathop A\limits^ \to \,\, \times \,\,\mathop B\limits^ \to |\,\, = \,\,\sqrt 3 \,\,\mathop A\limits^ \to .\mathop B\limits^ \to $ હોય તો $\,|\mathop A\limits^ \to \, + \,\mathop B\limits^ \to |$ નું મૂલ્ય શું થશે ?
$\mathop {\,{\rm{A}}}\limits^ \to \,\, + \;\,\mathop {\rm{B}}\limits^ \to \,\, + \,\,\mathop {\rm{C}}\limits^ \to \, = \,\,\mathop 0\limits^ \to $ આપેલ છે. ત્રણ સદિશ પૈકી બે સદિશોનું મૂલ્ય સમાન છે. અને ત્રીજા સદિશનું મૂલ્ય $\sqrt 2 $ ગણું કે જે બે સમાન મૂલ્ય સિવાયનું છે. તો સદિશો વચ્ચેના ખૂણાઓ શું હશે ?