જો $\mathop A\limits^ \to \,\, + \;\;\,\mathop B\limits^ \to \,\, = \,\,\,\mathop C\limits^ \to \,$ અને $|\,\mathop A\limits^ \to \,|\,\, = \,|\,\mathop B\limits^ \to \,|\, = \,\,|\,\mathop C\limits^ \to |$ હોય તો $\vec A $ અને $\vec B $ વચ્ચેનો ખૂણો ....... $^o$ થાય .
$45$
$60$
$90$
$120$
ભૌતિક રાશિ કે જેને દિશા હોય છે. તેને......
$A = 3\hat i + 4\hat j$ અને $B = 7\hat i + 24\hat j$ છે, $B$ ના મૂલ્ય જેટલો અને $A$ ને સમાંતર સદિશ મેળવો.
સદિશ $\overrightarrow A , x, y$ અને $z$ સાથે સમાન ખૂણો બનાવે છે. તો તે સદિશના ઘટકનું મૂલ્ય મેળવો.
સદીશ ${\rm{\hat i}}\,\, + \,\,{\rm{\hat j}}\,\, + \;\,\sqrt {\rm{2}} \,\,\hat k$ નો દિશાકીય $\cos ine .......$ હોય.