$3N, 4N$ અને $12 N$ જેટલું બળ એક બિંદુ પર પરસ્પર લંબ દિશામાં લાગે છે. તો પરિણામી બળ નું મૂલ્ય ........$N$ થાય.

  • A

    $19$

  • B

    $13$

  • C

    $11 $

  • D

    $5 $

Similar Questions

સદીશ $\mathop {\text{A}}\limits^ \to  \,\, = \,\,4\hat i\,\, + \;\,3\hat j\,\, + \;\,6\hat k$ અને $\mathop B\limits^ \to  \,\, = \,\, - \hat i\,\, + \;\,3\hat j\,\, - \,\,8\hat k$ નો પરિણમી સદીશ એ એક્મ સદીશને સમાંતર હોય તો ,$\vec R$ ........  

કેટલાક સદિશોના પરિણામીનો $x$ ઘટક.......$(a)$ એ સદિશોના $x$ ઘટકના સરવાળા જેટલો હોય છે. $(b)$ સદિશોના મૂલ્યના સરવાળા કરતાં કદાચ ઓછો હોય છે. $(c)$ સદિશોના મૂલ્યના સરવાળા કરતાં કદાચ વધારે હોય છે. $(d)$ સદિશોના મૂલ્યના સરવાળા જેટલો હોય છે.

$A = 3\hat i + 4\hat j$ અને $B = 7\hat i + 24\hat j$ છે, $B$ ના મૂલ્ય જેટલો અને $A$ ને સમાંતર સદિશ મેળવો.

જો $\,|\mathop A\limits^ \to  \,\, + \;\;\mathop B\limits^ \to  |\,\, = \,\,|\mathop A\limits^ \to  |\,\, = \,\,|\mathop B\limits^ \to  |\,\,$ હોય $A$ અને $B$ વચ્ચેનો ખૂણો  ............ $^o$ હોય .

$\int\limits_0^{\pi /4} {\sin \,\,2x\,\,dx}$ સદીશનું મૂલ્ય .... થાય .