- Home
- Standard 11
- Mathematics
8. Sequences and Series
easy
એક સમગુણોત્તર શ્રેણીનાં ચોથા, સાતમા અને દસમા પદ અનુક્રમે $a, b, c$ હોય, તો.........
A
$b = \frac{{a + c}}{2}$
B
$a^2 = bc$
C
$b^2 = ac$
D
$c^2 = ab$
Solution
ધારો કે, સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ $A$ અને સામાન્ય ગુણોત્તર $r$ છે.તેનું $n$ મું પદ $t_n = Ar^{n-1}$
$t_4 = Ar^3 = a, t_7 = Ar^6 = b, t_{10} = Ar^9 = c$
અહીં , $b^2 = A^2r^{12}$ અને $ac = Ar^3. Ar^9 = A^2r^{12}$
$b^2 = ac$ સંબંધ મળે.
Standard 11
Mathematics