જો $a, b, c, d$ સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો …..

  • A

    $ac = cd$ 

  • B

    $ab = cd$

  • C

    $bc\, = \,\sqrt {ad} $

  • D

    $ad = bc$

Similar Questions

જો સમગુણોત્તર શ્રેણીના ચાર ધન ક્રમિક પદોના સરવાળા તથા ગુણાકાર અનુક્રમે $126$ અને $1296$ હોય, તો આવી દરેક સમગુણોત્તર શ્રેણીનાં સામાન્ય ગુણોત્તરોનો સરવાળો $.............$ છે.

  • [JEE MAIN 2023]

એક માણસને $2$ માતા-પિતા, $4$ દાદા-દાદી, $8$ વડદાદા-વડદાદી વગેરે છે તો તેની $10$ મી પેઢીએ રહેલ પૂર્વજોની સંખ્યા શોધો.

જો અનંત સમગુણોતર શ્રેણી $GP$ :  $a, ar, ar^{2}, a r^{3}, \ldots$ ના પદોનો સરવાળો  $15$ છે અને પદોનો વર્ગનો સરવાળો  $150 $ થાય છે તો $\mathrm{ar}^{2}, \mathrm{ar}^{4}, \mathrm{ar}^{6} \ldots$ નો સરવાળો મેળવો.

  • [JEE MAIN 2021]

જો સમગુણોતર શ્રેણીનું પાંચમું પદ $2$ હોય તો શ્રેણીના નવ પદોનો ગુણાકાર મેળવો. .     

  • [AIEEE 2002]

સમગુણોત્તર શ્રેણીમાં નિર્દેશિત પદોનો સરવાળો શોધો : $\sqrt{7}, \sqrt{21}, 3 \sqrt{7}, \ldots$ પ્રથમ $n$ પદ