જો અશૂન્ય સામાન્ય તફાવત સાથે સમાંતર શ્રેણીના $100$ માં પદના $100$ ગણા એ તેના $50$ માં પદના $50$ ગણા બરાબર હોય, તો તેનું $150$ મું પદ કયું હોય ?
$0$
$-150$
તેના $50$ માં પદના $150$ ગણું
$150$
શ્રેણી $a_{n}=(n-1)(2-n)(3+n)$ નું $20$ મું પદ કર્યું હશે ?
આપેલ શ્રેણીનાં પ્રથમ પાંચ પદ શોધો અને સંબંધિત શ્રેઢી મેળવો : $a_{1}=-1, a_{n}=\frac{a_{n-1}}{n},$ માટે $n\, \geq\, 2$
જો $x, y, z$ સમાંતર શ્રેણીમાં હોય અને $tan^{-1}x, tan^{-1}y$ અને $tan^{-1}z$ પણ સમાંતર શ્રેણીમાં હોય, તો......
એક વ્યક્તિ તેની લોનની ચુકવણી માટે પ્રથમ હપતામાં $Rs.$ $100 $ ભરે છે. જો તે દર મહિને હપતાની રકમમાં $Rs \,5$ વધારે ભરે, તો તેના $30$ માં હપતામાં કેટલી રકમ ચૂકવશે?
$3,3^2, 3^3, ......, 3^n$ નો સમગુણોત્તર મધ્યક કયો હશે ?