જો $a, b, c, d, e, f$ સમાંતર શ્રેણીમાં હોય, તો $e - c = …..$
$2(c - a)$
$2(f - d)$
$2(d - c)$
$d - c$
$7$ વડે ભાગાકાર કરી શકાય તેવી $100$ થી $300$ વચ્ચેની દરેક સંખ્યાનો સરવાળો કેટલો થશે ?
જો $a_1, a_2, a_3, …….$ એ સમાંતર શ્રેણીમાં છે કે જેથી $a_1 + a_7 + a_{16} = 40$, હોય તો પ્રથમ $15$ પદનો સરવાળો મેળવો.
શ્રેણી $2, 5, 8, 11,…..$ ના $n$ પદોનો સરવાળો $60100$ હોય, તો $n = …..$
$3$ અને $23$ ની વચ્ચેના ચાર સમાંતર મધ્યક..... છે.
$1, 2, 4, 8, 16, .......2^n $ શ્રેણીનો સમાંતર મધ્યક :