ત્રણ સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણીમાં છે, તો તેના લઘુગુણક.......

  • A

    સમાંતર શ્રેણીમાં છે.

  • B

    સમગુણોત્તર શ્રેણીમાં છે.

  • C

    સ્વરિત શ્રેણીમાં છે.

  • D

    વિશે કશું નક્કી નથી.

Similar Questions

ધારોકે અંકો $a,b,c$ સમાંતર શ્રેણીમાં છે.આ ત્રણેય અંકોનો ત્રણ વાર ઉપયોગ કરીને $9-$અંકો વાળી એવી સંખ્યા બનાવવામાં આવે છે કે જેથી ત્રણ ક્રમિક અંકો ઓછામાં ઓછા એક વાર સમાંતર શ્રેણીમાં હોય.આ પ્રકારની કેટલી સંખ્યાઓ બનાવી શકાય છે?

  • [JEE MAIN 2023]

જો  $p,\;q,\;r$ ધન તેમજ સંમાતર  શ્નેણીમાં હોય તો કઇ શરત માટે  પ્રતિઘાત સમીકરણ $p{x^2} + qx + r = 0$ નાં બિજ વાસ્તવિક બને..

  • [IIT 1995]

જો $a, b, c,d$ સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો સાબિત કરો કે $\left(a^{n}+b^{n}\right),\left(b^{n}+c^{n}\right),\left(c^{n}+d^{n}\right)$ સમગુણોત્તર શ્રેણીમાં છે.

સમાંતર શ્રેણીમાં યુગ્મ પદ છે. જો તેમાં રહેલ અયુગ્મ પદનો સરવાળો $24$ અને યુગ્મ પદનો સરવાળો $30$ છે. જો અંતિમ પદ પ્રથમ પદ કરતાં $10\frac{1}{2}$ જેટલું વધારે હોય તો સમાંતર શ્રેણીના પદની સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2014]

જો સમાંતર શ્રેણીમાં આવેલાં પ્રથમ $n, 2n, 3n$ પદોના સરવાળા અનુક્રમે $S_{1}, S_{2}$ અને $S_{3},$  હોય, તો બતાવો કે $S_{3}=3\left(S_{2}-S_{1}\right)$.