જો $2x, x + 8$ અને $3x + 1$ સમાંતર શ્રેણીમાં હોય, તો $x = ….$
$3$
$7$
$5$
$-2$
$2x, x + 8$ અને $3x + 1$ એ સમાંતર શ્રેણીમાં છે.
$2(x + 8) = 2x + (3x + 1) $
$2x + 16 = 2x + 3x + 1$
$3x = 15 $
$x = 5$
એક વ્યક્તિના પ્રથમ વર્ષની આવક $Rs. \,3,00,000$ છે. તેની આવકમાં પછીનાં $19$ વર્ષ સુધી પ્રતિ વર્ષ $Rs.\,10,000$ નો વધારો થાય છે. તો તે $20$ વર્ષમાં કુલ કેટલી રકમ મેળવશે ?
આપેલ શ્રેણીનાં પ્રથમ પાંચ પદ શોધો અને સંબંધિત શ્રેઢી મેળવો : $a_{1}=a_{2}=2, a_{n}=a_{n-1}-1,$ માટે $n\,>\,2$
$3 + 7 + 11 +….+ 407$ સમાંતર શ્રેણીમાં છેલ્લેથી $20$ મું પદ ……છે.
આપેલ ગણ $\{9,99,999,…., 999999999\}$ ના નવ સંખ્યાઓનો સમાંતર મધ્યક $9$ અંકોનો $N$,જ્યાં બધા અંકો ભિન્ન છે , સંખ્યા $N$ માં ક્યો અંક ન હોય ?
$200$ અને $400$ વચ્ચેની $7$ વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.