જો દ્વિઘાત સમીકરણના બે ઉકેલોના સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે $9$ અને $4$ હોય, તો તે દ્વિઘાત સમીકરણ કયું છે ?
$x^2 - 18x + 16 = 0$
$x^2 + 18x - 16 = 0$
$x^2 + 18x + 16 = 0$
$x^2 - 18x - 16 = 0$
જો $a,\,b,\,c,\,d$ એ ધન વાસ્તવિક સંખ્યા હોય અને $a + b + c + d =2$ અને $M = (a + b)(c + d)$ હોય તો
જો $a, b, c$ સમાંતર શ્રેણીમાં તથા સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો......
જો $a$ અને $b, a>b>0$ નો સમાંતર મધ્યક તેના ગુણોત્તર મધ્યક કરતાં પાંચગણો હોય તો $\frac{{a + b}}{{a - b}}$ ની કિમત મેળવો.
વાસ્તવિક સંખ્યાઓ $a^{-5}, a^{-4}, 3a^{-3}, 1, a^8$ અને $a^{10}$ જ્યાં $a > 0$ ના સરવાળાનું લઘુત્તમ મૂલ્ય કેટલું થાય ?
જો $n$ સમાંતર મધ્યક $a_1,a_2,......a_n$ એ $50$ અને $100$ ની વચ્ચે મૂકવામાં આવે તથા $n$ સ્વરિત મધ્યકો $h_1$ , $h_2$ , ...... $h_n$ એ તે બે સંખ્યાઓ વચ્ચે મૂકવામાં આવે તો $a_2h_{n-1}$ ની કિમત મેળવો