જો $a$ અને $b$ ના સમાંતર અને સમગુણોત્તર મધ્યકો અનુક્રમે $A$ અને $G$ હોય તો $A - G$ ની કિંમત શું થાય?
$\frac{{a - b}}{a}$
$\frac{{a + b}}{2}$
${\left[ {\frac{{\sqrt a - \sqrt b }}{{\sqrt 2 }}} \right]^2}$
$\frac{{2ab}}{{a + b}}$
જો $a, b, c$ સમાંતર શ્રેણીમાં હોય અને $a^2, b^2, c^2$ સમગુણોત્તર શ્રેણીમાં હોય કે જેથી $ a < b$ $ < c$ અને $a+b+c\,= \frac{3}{4}$ હોય તો $a$ ની કિમત મેળવો.
$(1\, + \,{a_1}\, + \,a_1^2)\,(\,1\, + \,{a_2}\, + \,a_2^2)\,(1\, + \,{a_3} + \,a_3^2)\,....\,(1\, + \,{a_n}\, + \,a_n^2)$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું થાય ?
જો $a, b, c$ સમગુણોત્તર શ્રેણીમાં હોય અને $q^{\frac{1}{x}}=k^{\frac{1}{y}}=c^{\frac{1}{2}},$ તો સાબિત કરો કે $x, y, z$ સમાંતર શ્રેણીમાં છે.
એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ $1$ છે તથા તેનું બીજું, દસમું અને ચોત્રીસમું પદ સમગુણોત્તર શ્રેણીમાં છે, તો આ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત...... છે.
જો દ્વિઘાત સમીકરણના ઉકેલોના સમાંતર મધ્યક અને સ્વરીત મધ્યક અનુક્રમે $3/2$ અને $4/3$ હોય, તો તે સમીકરણ કયું હોય ?