જો $a, x, y, z, b$ સમાંતર શ્રેણીમાં હોય, તો $x + y + z = 15$ થાય અને જો $a, x, y, z, b$ સ્વરિત શ્રેણીમાં હોય તો $1/x + 1/y + 1/z = 5/3$ થાય તો સંખ્યા $a, b$ મેળવો ?
$8, 2$
$11, 3$
$9, 1$
આપેલ પૈકી એકપણ નહિ.
બે ધન વાસ્તવિક સંખ્યાઓ $a$ અને $b$ ના સમાંતર અને સ્વરિત મધ્યકોનો ગુણોત્તર $m:n$ છે, તો $a : b$ ની કિમંત મેળવો ?
ત્રણ ધન સંખ્યાઓ $a, b$ અને $c$ સમાંતર શ્રેણીમાં છે અને $abc = 4$ છે, તો $b$ ની ન્યૂનતમ શક્ય કિંમત..... હશે.
વાસ્તવિક સંખ્યાઓ $a^{-5}, a^{-4}, 3a^{-3}, 1, a^8$ અને $a^{10}$ જ્યાં $a > 0$ ના સરવાળાનું લઘુત્તમ મૂલ્ય કેટલું થાય ?
જો $A.P., G.P.$ અને $H.P.$ પ્રથમ અને ${(2n - 1)^{th}}$ પદના સમાન હોય અને તેમના ${n^{th}}$ પદો અનુક્રમે $a,b$ અને $c$ હોય તો
$81$ અને $719$ વચ્ચેની દરેક પૂર્ણાક સંખ્યા કે જેનો $5$ વડે ભાગાકાર કરી શકાય તેનો સરવાળો કેટલો થાય ?