- Home
- Standard 11
- Mathematics
6.Permutation and Combination
medium
પરિક્ષામાં $3$ વૈકલ્પિક પ્રશ્નો છે અને દરેક પ્રશ્ન $4$ વિકલ્પ ધરાવે છે. જો વિદ્યાર્થીં બધાં જ પ્રશ્નોના સાચા ઉકેલ આપે તો જ ઉર્તીંણ જાહેર થાય તો તે કેટલી રીતે નાપાસ કરી શકે ?
A
$1$
B
$12$
C
$27$
D
$63$
Solution
દરેક પ્રશ્ન $4$ રીતે ઉકેલી શકાય અને દરેક પ્રશ્ન માત્ર એક જ સાચો જવાબ ધરાવે છે.
આથી, માંગેલ રીતોની સંખ્યા $= (4 × 4 × 4) – 1 = 63$
Standard 11
Mathematics