- Home
- Standard 11
- Mathematics
6.Permutation and Combination
medium
મહેશને $6$ મિત્રો છે. તે એક અથવા વધારે મિત્રોને કેટલી રીતે ભોજન માટે આમંત્રણ આપી શકે ?
A
$61$
B
$62$
C
$63$
D
$64$
Solution
તે એક, બે, ત્રણ, ચાર, પાંચ અથવા છ મિત્રોને ભોજન માટે આમંત્રણ આપી શકે.
$= ^6C_1 + ^ 6C_2 + ^6C_3 + ^6C_4 + ^6C_5 + ^6C_6 = 2^6 – 1 = 63.$
Standard 11
Mathematics