English
Hindi
6.Permutation and Combination
hard

જો $N$ એ જેના સહગુણકો ગણ $\{0, 1, 2, …….9\}$ માંથી હોય અને જેનો એક ઉકેલ $0$ હોય તેવા દ્રિધાત સમીકરણોની સંખ્યા દર્શાવે તો $N$ ની કિંમત …. છે.

A

$29$

B

અનંત

C

$90$

D

$900$

Solution

અહીં દ્રિધાત સમીકરણનો એક ઉકેલ $0$ છે

તેથી દ્રિધાત સમીકરણ $ax^2 + bx = 0, a \neq 0,$

$a, b \in  {0, 1, 2, ….,9}$  પ્રકારનું છે.

હવે $a $ ની પસંદગીના પ્રકાર $= 9(\neq\,0), b $ ની પસંદગીના પ્રકાર $= 10.$

$ N = 9×10 = 90$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.