- Home
- Standard 11
- Mathematics
6.Permutation and Combination
easy
$5$ ઈનામો $4$ છોકરાંઓ વચ્ચે કેટલી ભિન્ન રીતે વહેંચી શકાય જ્યારે દરેક છોકરો કોઈ પણ ઈનામની સંખ્યા લઈ શકે છે?
A
$1024$
B
$625$
C
$120$
D
$600$
Solution
પ્રથમ ઈનામ $4$ છોકરાં પૈકી કોઈપણ એકને વહેંચી શકાય. તેથી, પ્રથમ ઈનામ $4$ ભિન્ન રીતે વહેંચી શકાય.
આ જ રીતે દરેકને બીજું, ત્રીજુ, ચોથું અને પાંચમું ઈનામ $4$ ભિન્ન રીતે આપી શકાય.
તેની વહેંચણીની ભિન્ન રીતોની સંખ્યા $=4\times4\times4\times4\times4\,\,\,=4^5=1024$
Standard 11
Mathematics