જો $^n{C_{r - 1}} = 36,{\;^n}{C_r} = 84$ અને $^n{C_{r + 1}} = 126$ ,તો $r$ મેળવો.
$1$
$2$
$3$
એકપણ નહિ.
જો $^{15}{C_{3r}}{ = ^{15}}{C_{r + 3}}$ ,તો $r$ ની કિંમત મેળવો.
એક ચુંટણીમાં મતદાર ચુંટાએલા ઉમેદવારની સંખ્યાથી વધારે મત આપી શકે નહી અને જો $10$ ઉમેદવારમાંથી $4$ ઉમેદવાર ચુંટવાના છે.જો મતદાર ઓછામાં ઓછા એક ઉમેદવાર ને મત આપે છે તો તે કુલ કેટલી રીતે મતદાન કરી શકે.
$52$ પત્તાંઓમાંથી $4$ પત્તાં કેટલા પ્રકારે પસંદ કરી શકાય ? આમાંથી કેટલા પ્રકારની પસંદગીમાં, ચાર પત્તાં ચાર જુદી જુદી ભાતનાં હોય ?
સમીકરણ $^{69}C_{3r-1} - ^{69}C_{r^2}=^{69}C_{r^2-1} - ^{69}C_{3r}$ માટે $'r'$ ની કિમત મેળવો
$9$ સ્ત્રી અને $8$ પુરુષ માંથી $12$ સભ્યોની એક સમિતિ બનવાની છે કે જેથી ઓછાંમાં ઓછી $5$ સ્ત્રીઓ સમિતિમાં હોય તો કેટલી સમિતિ બનાવી શકાય કે જેમાં અનુક્રમે સ્ત્રીની સંખ્યા મહતમ હોય અને પુરુષની સંખ્યા મહતમ હોય.