‘‘રિના તંદુરસ્ત છે અને મિના સુંદર છે’’ આ વિધાનનું દ્વૈત વિધાન શું થાય છે ?
રિના સુંદર છે અને મિના તંદુરસ્ત છે.
રિના સુંદર છે અથવા મિના તંદુરસ્ત છે.
રિના તંદુરસ્ત છે અથવા મિના સુંદર છે.
આપેલ પૈકી એકપણ નહિં.
નીચે પૈકી કયું સત્ય છે.
નીચેના વિધાનો ધ્યાનમાં લો. :
$P$ : સુમન હોશિયાર છે
$Q$ : સુમન અમીર છે
$R$ : સુમન પ્રમાણિક છે
"સુમન હોશિયાર અને અપ્રમાણિક હોય તો અને તો જ તે અમીર હોય" આ વિધાનના નિષેધને નીચેનામાંથી ............. રીતે રજૂ કરી શકાય.
નીચે પૈકીનું કયું $(p \wedge q)$ સાથે તાર્કિક સમતુલ્યતા ધરાવે છે ?
$( p \Delta q ) \Rightarrow(( p \Delta \sim q ) \vee((\sim p ) \Delta q ))$ નિત્યસત્ય થાય તે માટે $\Delta \in\{\wedge, \vee, \Rightarrow, \Leftrightarrow\}$ ની પસંદગી કેટલી રીતે થઈ શકે?
બુલીયન નિરૂપણ $\sim\left( {p\; \vee q} \right) \vee \left( {\sim p \wedge q} \right)$ એ . . . ને સમકક્ષ છે. .