- Home
- Standard 11
- Mathematics
4-2.Quadratic Equations and Inequations
hard
સમીકરણ $x^2 - |x| - 6 = 0$ ના વાસ્તવિક બીજનો ગુણાકાર = .......
A
$-9$
B
$6$
C
$9$
D
$36$
Solution
આપેલ સમીકરણ $x^2 – |x| – 6 = 0$ છે.
જો $x > 0$ તો સમીકરણ $x^2 – x – 6 = 0$
$⇒ (x – 3)(x + 2) = 0$
$⇒ x = 3, x =-2 ⇒ x = 3$
જો $x < 0$ તો સમીકરણ $x^2 + x – 6 = 0$
$⇒ (x + 3) (x – 2) = 0$
$⇒ x = -3, x = 2 ⇒ x = -3$
આથી શકય એટલા બધા વાસ્તવિક બીજ નો ગુણાકાર =$ – 9.$
Standard 11
Mathematics