સમીકરણ $x^2 + 5 | x | + 4 = 0$ ના વાસ્તવિક બીજ કયા છે ?

  • A

    $(-1, -4)$

  • B

    $(1, 4)$

  • C

    $(-4, 4)$

  • D

    વાસ્તવિક બીજ ન મળે.

Similar Questions

જો $\alpha$, $\beta$ ,$\gamma$  એ સમીકરણ $x^3 -x -1 = 0$ ના ઉકેલો હોય તો જે સમીકરણના ઉકેલો $\frac{1}{{\beta  + \gamma }},\frac{1}{{\gamma  + \alpha }},\frac{1}{{\alpha  + \beta }}$ હોય તે સમીકરણ મેળવો 

સમીકરણ $x^2+|2 x-3|-4=0$, ના તમામ બીજ ના વર્ગોનો સરવાળો _______ છે.

  • [JEE MAIN 2025]

જો $\alpha ,\beta,\gamma$ એ સમીકરણ $x^3 + 2x -5 = 0$ ના ઉકેલો હોય અને સમીકરણ  $x^3 + bx^2 + cx + d = 0$ ના ઉકેલો $2 \alpha + 1, 2 \beta + 1, 2 \gamma + 1$ હોય તો $|b + c + d|$ ની કિમત મેળવો (જ્યાં $b,c,d$ નો સરવાળો અવિભાજય સંખ્યા છે )

ધારોકે દ્રીધાત સમીકરણો $x^2-12 x+[x]+31=0$ અને $x^2-5|x+2|-4=0$ ના વાસ્તવિક બીજોની સંખ્યા અનુક્રમે $m$ અને $n$ છે, જ્યાં $[x]$ એ મહત્તમ પૂર્ણાક $\leq x$ દર્શાવે છે.તો $m^2+m n+n^2=.......$

  • [JEE MAIN 2023]

સમીકરણ $|x{|^2}$-$3|x| + 2 = 0$ ના વાસ્તવિક બીજની સંખ્યા મેળવો.

  • [AIEEE 2003]