- Home
- Standard 11
- Mathematics
4-2.Quadratic Equations and Inequations
medium
જો $x^{2/3} - 7x^{1/3} + 10 = 0,$ તો$x = …….$
A
${125}$
B
${8}$
C
$\phi $
D
${125, 8}$
Solution
$x^{2/3} – 7x^{1/3} + 10 = 0$ આપેલ છે.
આપેલ સમીકરણ $(x^{1/3})^2 – 7 (x^{1/3}) + 10 = 0$ પ્રમાણે પણ લખી શકાય.
ધારો કે $a = x^{1/3},$ હવે, સમીકરણ $(x^{1/3})^2 – 7 (x^{1/3}) + 10 = 0$ આ કિંમત મુકતા,
$a^2 – 7a + 10 = 0 $
$⇒ (a – 5) (a – 2) = 0$
$⇒ a = 5, 2$
આ કિંમત મુકતા, $a^3 = x ⇒ x = 125$ અને $8.$
Standard 11
Mathematics