જો વિધેય $f(x)=\frac{2 x^2-3 x+8}{2 x^2+3 x+8}$ ની મહતમ અને ન્યૂનતમ કિમંતો નો સરવાળો $\frac{m}{n}$ છે કે જ્યાં $\operatorname{gcd}(\mathrm{m}, \mathrm{n})=1$. તો $\mathrm{m}+\mathrm{n}$ ની કિમંત મેળવો.
$182$
$217$
$195$
$201$
સમીકરણ$x^{5}\left(x^{3}-x^{2}-x+1\right)+x\left(3 x^{3}-4 x^{2}-2 x+4\right)-1=0$ ના વાસ્તવીક ભિન્ન બીજોની સંખ્યા મેળવો.
જો $a+b+c=1, a b+b c+c a=2$ અને $a b c=3$ હોય તો $a^{4}+b^{4}+c^{4}$ ની કિમંત મેળવો.
જો $a, b, c$ વાસ્તવિક હોય અને $a > 0$ હોય, તો $ax^2 + bx + c$ જ્યાં $x$ પણ વાસ્તવિક હોય તેનું લઘુત્તમ મૂલ્ય કેટલું થાય ?
જો $p, q$ અને $r$ $(p \ne q,r \ne 0),$ વાસ્તવિક સંખ્યા છે કે જેથી $\frac{1}{{x + p}} + \frac{1}{{x + q}} = \frac{1}{r}$ ના ઉકેલો સમાન મુલ્ય અને વિરુદ્ધ ચિહનના હોય તો બંને ઉકેલોના વર્ગ નો સરવાળો મેળવો.
જો $f(x)={{x}^{2}}-x+k-2,k\in R$ હોય તો $k$ ની કિમતોનો ગણ મેળવો કે જેથી $y=\left| f\left( \left| x \right| \right) \right|$ ને બિન્ન $5$ બિંદુઓ પર વિકલનીય ન થાય