જો $A, B, C$ અનુક્રમે $5$ માંથી $4$ વાર, $4$ માંથી $3$ વાર અને $3$ માંથી $2$ વાર નિશાન સાધી શકે છે તો, તે પૈકી ચોક્કસ બે નિશાન સાધી શકે તેવી સંભાવના કેટલી થાય ?
$13/30$
$5/6$
$17/30$
આપેલ પૈકી એક પણ નહિં
$A$ અને $B$ ઘટનાઓ પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના $0.6$ છે.જો $A$ અને $B$ ઘટનાઓ એકસાથે બંને તેની સંભાવના $0.2$ હોય,તો $P\,(\bar A) + P\,(\bar B) = $
જો $A$ અને $B$ એ ઘટના છે કે જેથી $P(A \cup B) = 3/4,$ $P(A \cap B) = 1/4,$ $P(\bar A) = 2/3,$ તો $P(\bar A \cap B)$ મેળવો.
ઘટનાઓ $A$ અને $B$ એવા પ્રકારની છે કે $P(A) = 0.42, P(B) = 0.48$ અને $P(A$ અને $B) = 0.16$.$ P(A-$ અથવા $B$) શોધો.
એક ધોરણના $60$ વિદ્યાર્થીઓમાંથી $NCC$ ને $30, NSS$ ને $32$ અને બંનેને $24$ વિદ્યાર્થીઓએ પસંદ કર્યા છે. જો આ બધામાંથી એક વિદ્યાર્થી યાદેચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો આપેલ ઘટનાઓની સંભાવના શોધો.વિદ્યાર્થીએ $NCC$ અને $NSS$ માંથી એક પણ પસંદ કર્યા નથી.
$52$ પત્તા પૈકી યાર્દચ્છિક રીતે એક પત્તુ પસંદ કરતા તે પૈકી રાજા અથવા કાળીનું પત્તુ હોવાની સંભાવના કેટલી થાય ?