જો $A$ અને $B$ એવી ઘટનાઓ છે કે જેથી  $P(A\, \cup \,\,B)\,\, = \,\,\frac{3}{4},\,\,P(A\,\, \cap \,\,B)\,\, = \,\,\frac{1}{4}\,,\,P(\overline A )\,\, = \,\,\frac{2}{3},\,$   હોય , તો $P(\overline A \,\, \cap \,\,B)\,$  બરાબર શું થાય?

 

  • A

    $5/12$

  • B

    $3/8$

  • C

    $5/8$

  • D

    $1/4$

Similar Questions

ઘટનાઓ $E$ અને $F$ એવા પ્રકારની છે કે $P ( E )=\frac{1}{4}$, $P ( F )=\frac{1}{2}$ અને $P(E$ અને $F )=\frac{1}{8},$ તો $P(E$ નહિ $F$ નહિ) શોધો. 

$P(A)=\frac{3}{5}$ અને $P(B)=\frac{1}{5}$ આપેલ છે. જો $A$ અને $B$ પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો $P(A$ અથવા $B$) શોધો.

ત્રણ અલગ અલગ ઘટનાઓ બનવાની સંભાવના  $p_1 , p_2 , p_3$ છે તો તે પૈકી ઓછામાં ઓછી એક ઘટના બનવાની સંભાવના કેટલી થાય ?

જો $A$ અને $B$ એ ઘટના છે,તો બંને માંથી કોઇ એકજ ઉદ્રભવે તેની સંભાવના મેળવો.

  • [IIT 1984]

બે પાસા સ્વતંત્ર રીતે ઉછાળવામાં આવે છે. ધારો કે પહેલા પાસા પર આવેલ સંખ્યા એ બીજ પાસા પર આવેલ સંંખ્યાથી નાની હોય તે ઘટના $A$ છે, તથા પ્રથમ પાસા ૫ર યુગ્મ સંખ્યા આવે અને બીજા પાસા પર અયુગ્મ સંખ્યા આવે તે ઘટના $B$ છે.વધુમાં ધારોકે પ્રથમ પાસા પર અયુગ્મ સંખ્યા આવે અને બીજા પાસા પર યુગ્મ સંખ્યા આવે તે ઘટના  $C$ છે.તો,:

  • [JEE MAIN 2023]