- Home
- Standard 11
- Mathematics
14.Probability
medium
એન્ટી એરક્રાફટ ગન વડે દુશ્મનના વિમાનો પહેલાં, બીજા અને ત્રીજા પ્રહાર વડે તોડી પાડવાની સંભાવના અનુક્રમે $0.6, 0.7$ અને $0.1$ છે. તો ગન વડે વિમાનને તોડી પાડવાની સંભાવના કેટલી થાય ?
A
$0.108$
B
$0.89$
C
$0.14$
D
આપેલ પૈકી એક પણ નહિં
Solution
દુશ્મનના વિમાનને પ્રથમ, બીજો અને ત્રીજા પ્રહાર વડે તોડી પાડવાની ઘટના અનુક્રમે $A, B$ અને $C$ હોય, તો તે નીચે પ્રમાણે આપી શકાય.
ઘટનાઓ $A, B, C$ નિરપેક્ષ હોવાથી,
માંગેલ સંભાવના $\begin{gathered}
= \,\,P(A\, + \,\,B\, + \,\,C)\,\, = \,\,1\,\, – \,\,P(\overline A )\,P(\overline B )\,P(\overline C ) \hfill \\
= \,\,1\,\, – \,\,(1\,\, – \,\,0.6)\,\,(1\,\, – \,\,0.7)\,\,(1\,\, – \,\,0.1) \hfill \\
= \,\,1\, – \,\,(0.4)\,(0.3)\,(0.9)\,\, = \,\,1\,\, – \,\,0.108\,\, = \,\,0.892 \hfill \\
\end{gathered} $
Standard 11
Mathematics