$3$ પત્રો $3$ પરબિડીયામાં યાર્દચ્છિક રીતે મૂકો. માત્ર એક પત્ર સાચા પરબિડીયામાં જઈ શકવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $1/2$

  • B

    $1/3$

  • C

    $1/6$

  • D

    $2/3$

Similar Questions

પાસા નાંખવાની રમતમાં ક્રમમાં નાંખેલા પાસા પૈકી યુગ્મ ક્રમે નાંખેલા પાસામાં એક મળવાની સંભાવના કેટલી થાય ?

એક થેલામાં $3$ લાલ અને $3$ સફેદ દડા છે. બે દડા એક પછી એક પસંદ કરવામાં આવે તો તેઓ ભિન્ન રંગના હોય તેવી સંભાવના કેટલી હશે ?

દરેક વ્યક્તિ $\mathrm{A}$ અને $\mathrm{B}$ સ્વતંત્ર રીતે ત્રણ સમતોલ સિક્કાને ઉછાળે છે તો બંને ને સમાન સંખ્યામાં છાપ આવે તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2021]

$1, 2, 3, 4, 5, 6$ અને $8$ અંકોનો ઉપયોગ કરી પાંચ અંકવાળી સંખ્યા બનાવવામાં આવે છે. તેમની બંને છેડે યુગ્મ અંકો આવે તેની સંભાવના કેટલી થાય ?

વ્યક્તિ દ્વારા પક્ષીઓને મારી નાખવાની સંભાવના $3/4$ છે તે $5$ વાર પ્રયત્ન કરે છે. તો તે પક્ષીઓને ન મારી શકે તેવી સંભાવના કેટલી થાય ?